Gujarati News

Gujarati News

News of Thursday, 10th December 2020

સૌરાષ્ટ્ર યુનિ.ના વાઈસ ચાન્સલર

ડો.વિજય દેસાણીના સુપુત્રના શુભલગ્ન : ચિ.ડો.જીગર - ચિ.શૈની

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઈસ ચાન્સલર ડો.વિજય એન. દેસાણી અને શ્રીમતિ  બિનાબેનના સુપુત્ર ચિ.ડો.જીગર (એમ.બી.બી.એસ.)ના શુભલગ્ન રેખાબેન તથા શ્રી વિનુભાઈ પટેલની સુપુત્રી ચિ.શૈનિ (પાઈલોટ) સાથે યોજાએલ છે. આ પ્રસંગે નવદંપતિનો સત્કાર સમારંભ તા.૧૧ના રાખેલ છે.

(10:59 am IST)