Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

પંડયા પરિવારમાં લગ્નોત્સવ

રાજકોટ : અ.સૌ. હીનાબેન તથા શ્રી અનિલકુમાર મહેન્દ્રરાય પંડયાના સુપુત્ર ચિ. જયકિશનના શુભલગ્ન અ.સૌ. નિરૂપમાબેન તથા ચિ. હરસુતભાઇ મહીપતરામ મહેતાની સુપુત્રી ચિ. ચૈતાલી સાથે તા. ૯ બુધવારના શુભદિને નિરધાર્યા છે.

(2:57 pm IST)