Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

પોરબંદર ખીસ્‍તરીયા પરિવારમાં શુભલગ્ન : ચિ.સમીર : ચિ. પુજા

જુનાગઢ : પોરબંદર મેર સમાજના અગ્રણી મારૂતિ ટ્રેડર્સ વાળા વિક્રમભાઇ રામભાઇ ખીસ્‍તરીયા તથા અ. સૌ. શાંતાબેનના સુપુત્ર ચિ. સમીરના શુભલગ્ન પોરબંદર નિવાસી રાજૂભાઇ વિરમભાઇ ભુતીયા તથા અ. સૌ. ઉષાબેનની સુપુત્રી ચિ. પુજા સાથે તા. ૧૬ મેને સોમવારના રોજ નિરધારેલ છે.

(12:52 pm IST)