Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

વઢવાણ પટ્ટણી પરીવારમાં નિકાહ

વઢવાણઃ વઢવાણના જુનવાણી પેઢીના અખબારી આલમમાં પેઢી દરપેઢી અખબાર વ્યવસાય સાથે જોડાયેલા અખબારી એજન્ટ મર્ર્હુમ દાવલમીયા અમીરમિંયા પટ્ટણીના સુપુત્ર ઇકબાલભાઇ દાવલભાઇ પટ્ટણીના સુપુત્ર ઇરફાન પટ્ટણીના નિકાહ રવીવાર તા. ૧૧-ના રોજ સુરેન્દ્રનગર નુરેમોહમદ સોસાયટી બ્લોક નં. ૬૮ ખાતે રહેતા અહેમદભાઇ અને ગુલસન બેનની નેક દુખ્તર આબેદાબાનુ સાથે નિરધારેલ છે.

(12:31 pm IST)