Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ખંભાળિયાના મોદી પરિવારમાં શુભલગ્ન : ચિ.પ્રિયંકા - ચિ.રોનક

ખંભાળિયા : અ.સૌ. બીનાબેન તથા જયસુખભાઇ ગિરધરદાસ મોદીની પુત્રી ચિ. પ્રિયંકાના શુભ લગ્ન મુળ તલાલાના હાલ રાજકોટ નિવાસી અ.સૌ. પ્રજ્ઞાબેન તથા ભરતભાઇ છોટલાલના સુપુત્ર ચિ. રોનકકુમાર સાથે ગુરૂવાર તા. ૯ મીએ શુભદિને નિરધાર્યા છે.

(12:31 pm IST)