Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

શાંતિલાલ ચિકાણીના સુપુત્રના શુભલગ્નઃ ચિ.હિરેન - ચિ.ચારૂલ

રાજકોટ :  હમીપર (હાલ રાજકોટ) નિવાસી અ.સૌ. સરોજબેન તથા શ્રી શાંતિલાલ અવચરભાઇ ચિકાણીના સુપુત્ર ચિ. હિરેનના શુભલગ્ન અડબાલકા (હાલ રાજકોટ) નિવાસી અ.સૌ. જશુબેન તથા શ્રી નરભેરામભાઇ લખમણભાઇ કકાણીયાની સુપુત્રી ચિ.ચારૂલ સાથે આગામી તા.૯ના શુક્રવારના શુભદિને નિરધારેલ છે. તે જ દિવસે બપોરે ભોજન સમારંભ રાખેલ છે.  (મો.૯૯૭૪૯ ૭૯૭૫૮)

(11:37 am IST)