Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ટંકારાઃ જીતેન્દ્રભાઇ કટારીયાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.ધારા - ચિ.ધવલ

રાજકોટ :  ટંકારા નિવાસી અ.સૌ. પુજાબેન અને શ્રી જીતેન્દ્રભાઇ ચમનલાલ કટારીયાની સુપુત્રી ચિ. ધારાના શુભલગ્ન જસદણ નિવાસી અ.સૌ. હિનાબેન અને શ્રી ભાવેશભાઇ નાનાલાલ ચોલેરાના સુપુત્ર ચિ. ધવલ સાથે તા.૭ના બુધવારે લોહાણા મહાજનવાડી, ટંકારા ખાતે નિરધારેલ છે. આ અવસરે શ્રી રાજનને યશોપવિતનો પ્રસંગ તા.૬ના મંગળવારે યોજેલ છે.

(11:35 am IST)