Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

શ્રીરામ ફાયર વર્કસવાળા લાલવાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ. અવિનાશ - ચિ. પૂજા

રાજકોટ :   શ્રી રામ ફાયર વર્કસ પ્રા.લી.ના લાલવાણી પરિવારમાં મંગલ અવસર આવ્યો છે. શ્રી મતિ મમતાબેન  અને શ્રી અજીતભાઇ લાલવાણીના સુપુત્ર ચિ. અવિનાશના શુભલગ્ન શ્રી મતિ આરતીબેન તથા ભરતભાઇ પોપટાણીની સુપુત્રી ચિ. પુજા સાથે તા.૫ના સોમવારે નિરધારેલ છે. નવદંપતિનો સત્કાર સમારોહ તા.૭ના બુધવારે સાંજે ૮:૩૦ કલાકથી રેજન્સી લગુન રીસોર્ટ, રાજકોટ ખાતે યોજેલ છે.

(11:35 am IST)