Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

શ્રી નાથાભાઇ ભુરાભાઇ મૈયડની સુપુત્રીના શુભલગ્ન : ચિ. કાજલ-ચિ. મોહિત

રાજકોટ નિવાસી અ.સૌ. રતનબેન તથા શ્રી નાથાભાઇ ભુરાભાઇ મૈયડની લાડલી ચિ. કાજલ (કોમ્પ્યુ. એન્જી.) ના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. દક્ષાબેન તથા શ્રી ભુપતભાઇ મેણંદભાઇ ચાવડાના સુપુત્ર ચિ. મોહિત (પ્લાસ્ટીક એન્જી.) સાથે તા. ૫ ના સોમવારે શનૈશ્વર પાર્ટી પ્લોટ, પાળ રોડ, પેટ્રોલ પંપથી આગળ રાજકોટ મુકામે નિરધારેલ છે. (મો.૯૪૨૬૨ ૪૦૪૪૨)

(3:32 pm IST)