Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ખંભોળીયા પરિવારમાં શુભલગ્ન : ચિ.ભોમાક્ષી : ચિ. અર્ચનકુમાર

રાજકોટ : અ. સૌ. નિશાબેન તથા જયોતીકુમાર શિવશંકરભાઇ ખંભોળીયાની સુપુત્ર ચિ. ભોમાક્ષીના શુભ લગ્ન ભાવનગર નિવાસી અ. સૌ. શોભનાબેન અને સંજયભાઇ કનૈયાલાલ મહેતાના સુપુત્ર ચિ. અર્ચનકુમાર સાથે તા. ર ને શુક્રવારે શ્રી બાજ નારણજી ભવન (હરિકિતી હોલ), હોલી સેન્‍ટર કિડસ સામેનો રોડ, ઇસ્‍કોન મંદરથી આગળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે નિરધારેલ છે.

મંડપ મુર્હુત આજે ગુરૂવારે બપોરે ૩ વાગ્‍યે, રાત્રે ૮.૩૦ વાગ્‍યે દાંડિયા રાસ તથા  હસ્‍ત મેળાપ તા. ર ને શુક્રવારે સવારે ૧૦-૧પ વાગ્‍યે, તથા ભોજન સમારંભ બપોરે ૧ર થી ર દરમિયાન આમંત્રીતો માટે રાખેલ છે.

શુભલગ્ન માટે મણીમા-વલ્લભદાદા, કાંતાબા-લલીતાબા-શિવદાદા (વૈદ્યરાજ) ઇશ્વરદાદા (નાનાદાદા), ચંપાભાભુ-ચંદ્રીકાભાભુ પરિવારનાં રવિશંકર વલ્લભજી ખંભોળીયા, ઇન્‍દુભાઇ વલ્લભજી ખંભોળીયા, નિતીનભાઇ શિવશંકર ખંભોળીયા, - અ. સૌ. દિવ્‍યાબેન નિતીભાઇ ખંભોળીયા,  જયોતિકુમાર શિવશંકર ખંભોળીયા -અ. સૌ. નિશાબેન જયોતિકુમાર ખંભોળીયા, , હિતેષભાઇ રવિશંકર ખંભોળીયા અ. સૌ. મનીષબેન હિતેષભાઇ ખંભોળીયા, કમલેશભાઇ રવિશંકર ખંભોળીયા - અ. સૌ. છાયાબેન કમલેશભાઇ ખંભોળિયા, પરાશરભાઇ ઇન્‍દુભાઇ ખંભોળીયા - અ. સૌ. રૂપલબેન પરાશરભાઇ ખંભોળીયા, રમાકાંત ઇન્‍દુભાઇ ખંભોળિયા - અ. સૌ. ભૂમિકાબેન રમાકાંત ખંભોળિયા, હિમાંશું હિતેષભાઇ ખંભોળિયા, દ્રષ્‍ટિ કમલેશભાઇ ખંભોળીયા, હર્ષ કમલેશભાઇ ખંભોળીયા, માન્‍યા પરાશરભાઇ ખંભોળીયા, સ્‍વાતિ-હરિહર ખંભોળિયા, કૃપાલી-ઉપમન્‍યુ ખંભોળીયા, હરિઓમ ખંભોળિયા તથા મોસાળ પક્ષના નવનીતરાય મોહનલાલ મહેતા (નાના) પરેશભાઇ નવનીતરાય મહેતાએ આમંત્રણ પાઠવ્‍યું છે.

(10:12 am IST)