Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ચુડાસમા પરિવારમાં શુભલગ્ન : સૌ.કા.ચિ.હિનાબા : ચિ.વિરેન્‍દ્રસિંહ

રાજકોટ : એતાન શ્રી ગામ (વાગડ) હાલ રાજકોટ શ્રી ભગીરથસિંહ ભૈરવસિંહ ચુડાસમાના સુપુત્રી સૌ.કા.ચિ.હિનાબાના શુભલગ્ન ભાનાડા નિવાસી સ્‍વ.ઘનશ્‍યામસિંહ તખુભા જાડેજાના સુપુત્ર ચિ.વિજેન્‍દ્રસિંહ સાથે તા.૨ ડિસેમ્‍બરના ભુજ મુકામે નિરધારેલ છે.

(3:43 pm IST)