Gujarati News

Gujarati News

વાંકાનેરમાં પ્રેમીપંખીડાએ સજોડે ઝેર પીધું: પ્રેમીકા રીટાએ દમ તોડયો, પ્રેમી દેવરાજની હાલત ગંભીર: યુવતિના સાથળમાં છરીનો ઘા પ્રેમીએ ઝીંક્‍યો કે અન્‍ય કોઇએ? તે અંગે વાંકાનેર પોલીસની તપાસ : ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમમાં રીટાનું મોત છરીના ઘાથી નહિ, ઝેરથી થયાનું ખુલ્‍યું: પણ ઇજા કોણે પહોંચાડી તે રહસ્‍ય : હોસ્‍પિટલના બિછાને રહેલો પ્રેમી દેવરાજ બોલી શકતો નથીઃ માથુ ધુણાવી છરી નહિ ઝીંક્‍યાનું કહે છેઃ તો પ્રેમિકા રીટાને છરી કોણે ઝીંકી?: મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ : ધમલપરની કોળી યુવતિ રીટા ગઇકાલે પરિવારજનો સાથે વાંકાનેર મામાને ત્‍યાં લગ્ન પ્રસંગમાં આવી હતીઃ મામાની બાજુમાં રહેતાં દેવરાજ કોળી સાથે પ્રેમ હતો access_time 11:35 am IST