Gujarati News

Gujarati News

જામનગરના ઉપરવાસમાં અતિ ભારે વરસાદઃ જિલ્લાના મોટાભાગના ડેમો ઓવરફલોઃ અનેક ગામો ભયમાં: અત્ર... તત્ર... સર્વત્ર.. પાણી પાણી પાણી જ... ગત સપ્તાહે જે ડેમમાં તળિયા દેખાતા હતા આજે તે ડેમમાં પાણી સિવાય કંઈ જ દેખાતું નથી : ખીજડિયા બાયપાસ પાસે હાઈવે ઉપર જબરા પાણી ભરાયા : ગયા અઠવાડિયે જામનગર જિલ્લાના જે ડેમોમાં તળિયા દેખાતા હતા ત્‍યાં આજે ચારેકોર પાણી પાણી અને પાણી દર્શાય છે : જામનગરના ઉપરવાસમાં અતિભારે વરસાદના પગલે જિલ્લાના મોટાભાગના ડેમ ઓવરફલો થઈ ગયા છેઃ રણજીતસાગર, વિજરખી, ખોડા પીપર, ઉંડ-૧ સહિતના ડેમ અંદાજીત ૨થી૩ ફૂટથી ઓવરફલો : તાલુકાના અનેક ગામોમાં રેસ્‍કયુ કરવાની સ્‍થિતિ : કેટલાક ગામો બેટમાં ફેરવાયા access_time 11:57 am IST