Gujarati News

Gujarati News

લોરેન્‍સ બીશ્‍નોઇ ગેંગના નામે મોરબીના વેપારી પાસેથી ૨૫ લાખની ખંડણી માંગનાર શખ્‍સને બિહારથી દબોચી લેવાયો ભય બતાવવા વેપારી અનિલભાઇ કગથરાના મોબાઇલમાં રિવોલ્‍વર તથા કાર્ટીસનો વિડીયો મોકલ્‍યો : ઓનલાઇન પેમેન્‍ટ મોકલવા અથવા પરિણામ ભોગવવા ધમકી આપી'તી : રેન્‍જ આઇજી સંદિપસિંહ તથા મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠીની ટીમ ગણત્રીની કલાકોમાં રહસ્‍ય ખોલી ગેંગસ્‍ટરના નામનો ઉપયોગ કરનાર શખ્‍સને ઝડપી લીધો : પંજાબી ગાયક અને કોંગ્રેસના નેતાના હત્‍યા કેસમાં સંડોવાયેલ બિશ્‍નોઇ ગેંગના સાગ્રીતો દ્વારા સુપરસ્‍ટાર સલમાનખાનને ધમકી હોય આ ગેંગના નામનો ઉપયોગ કરી મોરબીના વેપારી પાસે ખંડણી મંગાઇ'તી access_time 2:12 pm IST