સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th September 2022

ટંકારા તાલુકાના કલ્‍યાણપર તથા મોટા ખીજડીયા ગામે નમો કિસાન પંચાયત યોજાઇ

 ટંકારા : તાલુકાના કલ્‍યાણપર તથા મોટા ખીજડીયા ગામે નમો કિસાન પંચાયત યોજાયેલ .જેમાં પ્રદેશ કિસાન મોરચાના મંત્રી રાણશીભાઈ તથા ટંકારા તાલુકા ભાજપ  પ્રમુખ કિરીટભાઈ અંદરપા જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ હરેશભાઈ ઘોડાસરા તાલુકા ભાજપ મહામંત્રી રૂપસિંહ ઝાલા ગણેશભાઈ નમેરા ,કિસાન મોરચાના મહામંત્રી રસિકભાઈ દુબરીયા, પ્રભુલાલ કામરીયા દિનેશભાઈ વાધરીયા, દેવરાજભાઈ, રમેશભાઈ તથા જિલ્લા તથા તાલુકા કિસાન મોરચાની ટીમ ઉપસ્‍થિત રહેલ . (તસ્‍વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા)

(11:56 am IST)