સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

જુનાગઢમાં પોલીસ અધિકારીઓની ઉપસ્‍થિતિમાં મિટીંગ

જુનાગઢ : પોલીસ હેડ કવાર્ટરખાતે જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમશેટીના અધ્‍યક્ષસ્‍થાને ડીવાયએસપી જાડેજાની હાજરીમાં મળી હતી. જેમા઼ કોમી એકતા રાષ્‍ટ્રીય એકતા સમિતિના બટુકભાઇ મકવાણા, અશ્વિનભાઇ મણીયાર, શોહેલ સિદીકી, એડવોકેટ જીસાન હાલેપૌત્રા, કાનાભાઇ ધરસેડા, વહાબભાઇ કુરેશી, બીટુભાઇ, મુનાબાપુ, મયુરરભાઇ હનીફભાઇ એડવોકેટ જીસાન કુરેશી, અમન દુરવેશ સમીર કાદરી, કે.ડી.સગારકા, કાસમભાઇ જુણેજા, ફીરોજ શેખ, મનોજ ભટ્ટ વગેરે આગેવાનો હાજર રહયા હતાં.

(1:23 pm IST)