સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

ઓપરેશન ભૂમાફિયા: શપાલસિંહ જાડેજા પોલીસ સમક્ષ સરેન્ડર

ગુજસીટોકના ગંભીર ગુન્હામાં ભૂમાફિયા જયેશ પટેલના સાગરિત મનાતા  યશપાલસિંહ જાડેજાએ જામનગર પોલીસ સમક્ષ સરેન્ડર કરેલ છે. આરોપી જશપાલસિંહ જાડેજાનો જેલમાંથી જામનગર પોલીસે કબજો લીધો છે.

(8:14 pm IST)