સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th September 2022

કુતિયાણામાં ઝાપટુ વરસ્યુ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૯: કુતીયાણામાં ગઇકાલે બપોરે હળવુ ઝાપટુ વરસી ગયું હતું. જીલ્લા કંટ્રોલ દ્વારા કુતિયાણાનો  ર મી.મી. વરસાદ નોંધ્યો છે. જીલ્લામાં ૨૪ કલાકમાં અન્ય કયાંય વરસાદ નોંધાયો નથી.

ગુરૃતમ ઉષ્ણાતામાન ૩૨ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ર૩ સે.ગ્રે. પવનની ગતી પ કી.મી. , હવાનું દબાણ ૧૦૧૦.ર એચપીએ, સુર્યોદય ૬.૪ર તથા સુર્યાસ્ત ૬.૪ર મીનીટે.

(2:03 pm IST)