સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 28th June 2022

અમરેલીના જાફરબાદના દરિયામાં 10 થી 12 ફૂટના મોજા ઉછળ્યા

દરિયામાં તાઉતે વાવાઝોડા બાદ ફરી વાર કરંટ જોવા મળ્યો

અમરેલી જિલ્લાના જાફરબાદના દરિયામાં 10 થી 12 ફૂટના મોજા ઉછળ્યા હતા. જાફરાબાદના લાઈટ હાઉસ પાસે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. નોંધનિય છે કે, દરિયામાં તાઉતે વાવાઝોડા બાદ ફરી વાર કરંટ જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે દરિયામાં તોફાની મોજાઓ ઉછળ્યા હતા.

(1:06 am IST)