News of Monday, 22nd January 2018
ગોંડલનો આ ખાડો કયારે બુરાશે ?
ગોંડલમાં કૈલાશ રોડમાં સિમેન્ટ રોડ ખોદયો છે પણ આજે એક મહિનો આઠ દિવસમાં પેક નથી થયો જે નજરે પડે છે.(તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ) (પ-પ)
(10:22 am IST)