સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th November 2022

પોરબંદરમા લોક સંપર્ક કરતા અર્જુનભાઇ મોઢવાડિયા

પોરબંદર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડતા કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડીયાએ શહેરના શીતળા ચોક તેમજ બજારોમાં લોક સંપર્ક કર્યો હતો તે તસ્વીરો (તસ્વીરોઃ પરેશ પારેખ-પોરબંદર)

(1:28 pm IST)