News of Tuesday, 28th June 2022
પોરબંદરઃ કોસ્ટગાર્ડમાં વધુ 4 લાઈટ હેલિકોપ્ટરની ફાળવણી :1200 કલાક ઉડાનની ક્ષમતા: દરિયાકાંઠાની સુરક્ષામાં વધારો
ચીફ ડાયરેક્ટર જનરલ હસ્તે અતિ આધુનિક લાઈટ હેલિકોપ્ટરનો સમાવેશ
પોરબંદરઃ કોસ્ટગાર્ડમાં વધુ 4 લાઈટ હેલિકોપ્ટરની ફાળવણી કરાઈ છે , અતિ આધુનિક હેલિકોપ્ટરથી દરિયાકાંઠાની સુરક્ષામાં વધારો થશે, કોસ્ટગાર્ડને 4 અધતન લાઈટ હેલિકોપ્ટર મળ્યા છે, ચીફ ડાયરેક્ટર જનરલ હસ્તે લાઈટ હેલિકોપ્ટરનો સમાવેશ થયો છે, આ લાઈટ હેલિકોપ્ટમાં 1200 કલાક ઉડાનની ક્ષમતા છે
(7:02 pm IST)