News of Sunday, 28th February 2021
લોધીકા તાલુકામા સવારના ના 7થી 9 સુધીમાં 11.9 ટકા મતદાન
(ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા::: લોધિકા તાલુકાના ખીરસરા મા સિનિયર સિટીઝન મહિલોઓએ મતદાન કર્યું હતું. લોધીકા તાલુકા મા સવારના ના 7થી 9 સુધીનું 11.9 ટકા મતદાન થયું હતું.
(10:50 am IST)