સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th November 2020

કોડીનાર કોંગ્રેસ દ્વારા અહેમદ પટેલને શ્રધ્ધાંજલિ

 કોડીનારઃ કોડીનાર કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત ના પનોતા પુત્ર અને રાજયસભા ના સાંસદ સ્વ.અહેમદભાઇ પટેલ ને શ્રદ્ઘાંજલિ તેમજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ તેમાં કોડીનાર ના ધારાસભ્ય મોહનભાઈ વાળા, શહેર કોંગ્રેસ પ્રમુખ કૌશિકભાઈ ઉપાધ્યાય, નગરપાલિકા સદસ્ય રમેશભાઈ ચુડાસમા, ભરતભાઈ કાતીરા તેમજ ચેમ્બરઓફ કોમર્સ ના પ્રમુખ હરિભાઈ વિઠલાણી,ઇકબાલ ભાઈ મકલાઈ વિગેરે આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા. શ્રધ્ધાંજલિ કાર્યક્રમની તસ્વીર.

(11:40 am IST)