સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th June 2022

બગસરાના નાના મુજીયાસર ગામના સરપંચ 3 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

સીંગદાણાના બિયારના વેપારી પાસેથી 5 લાખની લાંચ માગી હતી. જે બાદ આખરે 3 લાખ આપવાનું નક્કી થયું: જૂનાગઢ ACBએ આ સફળ ઓપરેશન કરીને લાંચ લેતા સરપંચને ઝડપી પાડ્યા

બગસરાના નાના મુજીયાસર ગામના સરપંચ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે, સરપંચ 3 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. સીંગદાણાના બિયારના વેપારી પાસેથી 5 લાખની લાંચ માગી હતી. જે બાદ આખરે 3 લાખ આપવાનું નક્કી થયું હતું. જૂનાગઢ ACBએ આ સફળ ઓપરેશન કરીને લાંચ લેતા સરપંચને ઝડપી પાડ્યા હતા.

(7:35 pm IST)