સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th November 2020

જામનગર વીજ તંત્રના બે હાઇવેલ અધિકારી સામે તપાસનો ધમધમાટ ?! : રાજકોટથી ટીમો દોડી

જામનગર વીજ તંત્રમાં બે હાઇલેવલ અધિકારીઓ વચ્ચેનો ખટરાગ 'ટોક ઓફ ધ પીજીવીસીએલ' બન્યો છે : રાજકોટના ઉચ્ચ અધિકારીઓ સુધી વાતો પહોંચી છે : પરિણામે હવે હાઇલેવલ ઇન્કવાયરીનો આદેશ ગઇકાલે મોડી સાંજે થતા રાજકોટથી ટીમો જામનગર દોડી ગઇ છે : રાજકોટના ટોચના અધિકારીઓ હાલ મૌન સેવી રહ્યા છે : આગામી દિવસોમાં કંઇક નવાજુનીના સંકેતો સૂત્રો આપી રહ્યા છે

(3:23 pm IST)