News of Monday, 26th September 2022
વડિયા પીજીવીસીએલ કચેરીએ કોંગ્રેસના પ્રચાર પ્રસારના બેનરો લાગ્યા
સરકારી ઓફિસની બહારની દીવાલમાં મસમોટું બેનર લગાવી પ્રચાર પ્રસાર શરૂ કરાયો છે,
ચુંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો દ્વારા પોત પોતાની જાહેરાતો કરવાની શરૂઆત કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તો સરકારી ઓફિસો પણ બાકાત નથી રાખી તેમ વડિયા ની પીજી વીસી એલ કચેરીઓમાં મસ મોટા બેનરો મારી દિધા હોય તેમ જોવા મળી રહ્યું છે
ગુજરાતની વિકાસ ગાથાના દરેક પાના ઉપર કોંગ્રેસનું નામ બોલે છે તેવા બેનર લગાવાયા સરકારી કચેરીઓમાં આ પ્રકાર ના બેનરો કેટલાં અન્સે લગાડવા વ્યાજબી છે
સરકારની સામે સરકારી કચેરીમાં કોંગ્રેસનો પ્રચાર પ્રસાર તાલુકાઓના અસંખ્ય ખેડૂતોની અહીં અવર જવર. રહે છે
(12:35 am IST)