સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

ચોટીલાના પ્રાંત અધિકારી કોરોના સંક્રમિત

વઢવાણ તા. રપઃ ચોટીલા પ્રાંત અધિકારી આર. બી. અંગારીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા હોમ કવોરોન્ટાઇન થયા છે. પ્રાંત અધિકારીએ પોતાના સંપર્કમાં આવેલા તમામ કર્મીઓને કોરોનાનો રીપોર્ટ કરવા અને સાવચેત રહેવા સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરીને ભલામણ કરી છે.

(11:39 am IST)