સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

ભાવનગરમાં મેકઅપ એજ્‍યુકેશન એકેડેમી શરૂ થશે

 ભાવનગર શહેરના ઇસ્‍કોન કલબ ખાતે શિવાંજલી વેલનેસ અને ચિરાગ બબંટ દ્વારા મેકઅપ એજ્‍યુકેશન અકેડમી શરૂ થશે. ચિરાગ મેજીકલ મેકઓવર કંપનીની એજ્‍યુકેશન એકેડમીની ફ્રેન્‍ચાઇઝી શિવાંજલી વેલનેસ દ્વારા શરૂ કરી રહ્યાં છે. જેમાં ચિરાગ બબંટ, સની, મુખ્‍તાર અહેમદ,પૂજા વૈદ્ય તૃપ્‍તીબેન રાણા હાજર રહ્યાં હતાં.(તસ્‍વીર અહેવાલઃ મેઘના વિપુર હિરાણી ભાવનગર)

(12:54 pm IST)