News of Thursday, 24th September 2020
ખુન અને હત્યાનો આરોપી ઉપલેટાનો નામચીન રોહીત સોલંકી પકડાયો
ખુનની કોશીષ અને હત્યાના ગુન્હામાં ૪ વર્ષથી વોન્ટેડ ઉપલેટાના નામચીન રોહીત દેવશીભાઇ સોલંકીને રૃરલ એલ.સી.બી., એસ.ઓ.જી.ની ટીમે ઝડપી લીધો છે. તેની સામે અગાઉ ઉપલેટા, ધોરાજી, રાજકોટમાં ચાર ગુન્હા નોંધાયા છે.
(11:45 pm IST)