News of Sunday, 24th January 2021
રાજકોટ પંથકમાં દીપડાનો આતંક: ૧૬ બકરાને ફાડી ખાધા: ભયનો માહોલ
રાજકોટ જિલ્લામાં દીપડાનો આતંક. ખડવાવડી ગામે બકરાના મારણ કરતા ભય ફેલાયો. ખડવાવડી ગામે ડરનો માહોલ. દીપડાએ 16 બકરીઓનું મારણ કર્યુ હતું.
(5:02 pm IST)