સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 22nd May 2022

દીવ બાદ દમણના જમપોર બીચ પર સર્જાઈ દુર્ઘટના : પેરાસેલિંગ સાથે હવામાં ઉડી રહેલ સહેલાણી પટકાયા

ત્રણેય પ્રવાસીઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

દીવ બાદ દમણના જમપોર બીચ પર  દુર્ઘટના સર્જાઈ છે , પેરાસેલિંગ સાથે ઉંચે હવામાં ઉડી રહેલ ત્રણેક સહેલાણી પટકાયા હતા આ ત્રણેય પ્રવાસીઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે

 

(10:16 pm IST)