સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd March 2023

ગોંડલમાં ભારે પવન ફુંકાવા સાથે તોફાની વરસાદ વરસ્યો

રીબડા,શાપર વેરાવળ અને પારડીમા પણ ધોધમાર વરસાદ

ગોંડલ મા બપોર ના સુમારે વાતાવરણ પલટાયા બાદ મીની વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો હતો ભારે પવન ફુંકાવા સાથે તોફાની વરસાદ વરસતા લોકો અચંબીત બન્યા હતા રીબડા, શાપર  વેરાવળ અને પારડી મા પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો

(2:05 pm IST)