News of Sunday, 22nd May 2022
દીવ બાદ દમણના જમપોર બીચ પર સર્જાઈ દુર્ઘટના : પેરાસેલિંગ સાથે હવામાં ઉડી રહેલ સહેલાણી પટકાયા
ત્રણેય પ્રવાસીઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
દીવ બાદ દમણના જમપોર બીચ પર દુર્ઘટના સર્જાઈ છે , પેરાસેલિંગ સાથે ઉંચે હવામાં ઉડી રહેલ ત્રણેક સહેલાણી પટકાયા હતા આ ત્રણેય પ્રવાસીઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે
(10:16 pm IST)