સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st September 2021

મોરબીના ડો. સતીષ પટેલનું પુસ્તક ‘સ્ટેથોસ્કોપનો ધબકાર’ રાજ્યમાં પ્રથમ ક્રમે.

જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડો. સતીષ પટેલે લખેલું સ્ટેથોસ્કોપનો ધબકાર રાજ્યમાં પ્રથમ: તેઓને રૂ. ૧૧૦૦૦ નું ઇનામ પણ જાહેર

મોરબીના જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડો. સતીષ પટેલે લખેલું સ્ટેથોસ્કોપનો ધબકાર રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આત્મકથા- રેખાચિત્ર- સત્યકથા પુસ્તકની સ્પર્ધા રાખી હતી. જેમાં ડો. સતીષ પટેલનું પુસ્તક પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયું છે. આ બદલ તેઓને રૂ. ૧૧૦૦૦ નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે

(10:23 pm IST)