News of Saturday, 21st August 2021
સાંજે જૂનાગઢ જિલ્લામાં ઝાપટાથી લઈને પોણો ઇંચ વરસાદ
કેશોદ અને માળીયા હાટીનામાં વધુ પોણો ઇંચ વરસાદ : માંગરોળ,માણાવદર,વંથલી, વિસાવદર અને જૂનાગઢમાં ઝાપટા
સાંજે જૂનાગઢ જિલ્લામાં ઝાપટાથી લઈને પોણો ઇંચ વરસાદ વરસ્યો છે આજે સાંજે 5 થી 6 દરમિયાન કેશોદ અને માળીયા હાટીનામાં વધુ પોણો ઇંચ વરસાદ પડ્યો છે જયારે માંગરોળ, માણાવદર ,વંથલી, વિસાવદર અને જૂનાગઢમાં ઝાપટા પડ્યા છે
(7:56 pm IST)