સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st May 2022

જામનગરના બેડીનાં ઢિચડામાં 14 વર્ષના કિશોર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું : આરોપીને ઝડપવા કવાયત

બેડી વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઇને શહેરમાં ભારે ચકચાર મચી ગઇ

જામનગરના બેડીનાં ઢિચડામાં 14 વર્ષના કિશોર પર ગઇરાત્રે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. જે અંગે જાણ થતાં જ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ કે જે ભોય અને પોલીસ સ્ટાફે કિશોર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરના બેડી વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઇને શહેરમાં ભારે ચકચાર મચી ગઇ છે.

(1:09 am IST)