સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st May 2022

ભાવનગરમાં ગરમીનો પ્રકોપ : તાપમાન 41.6 ડિગ્રી :38 કી. મી.ની ઝડપે પવન ફૂંકાયો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગરમાં ગરમીનો પ્રકોપ ફરી વધી રહ્યો છે. આજે શનિવારે  ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 50 ટકા અને પવનની ઝડપ 38 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

 

(7:03 pm IST)