સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st March 2023

જામનગર જિલ્લામાં ત્રણ દિવસમાં જ બીજો કોરોના કેસ નોંધાયો

જી.જી હોસ્પિટલમાં દાખલ સગર્ભા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો :કાલાવડની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વધુ સારવાર માટે આઇસીયુમાં ખસેડાઇ

જામનગર જિલ્લામાં ત્રણ દિવસમાં જ બીજો કોરોના કેસ નોંધાયો છે દરમિયાન  જી.જી હોસ્પિટલમાં દાખલ સગર્ભા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે જયારે કાલાવડની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વધુ સારવાર માટે આઇસીયુમાં ખસેડાઇ છે

(11:42 pm IST)