News of Saturday, 17th October 2020
રંગ બે રંગી ગરબા
માતાજીની આરાધના કરવા માટે પ્રથમ નોરતે ગરબાની પધરામણી કરવામાં આવે છે. જે રંગબેરંગી ગરબા બજારોમાં જોવા મળી રહ્યા છે. (તસ્વીર-ભાવેશ ભોજાણી)
(11:46 am IST)