સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th October 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 34 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સીટીમાં 10 કેસ, ગ્રામ્યમાં 2 કેસ, કેશોદમાં 5 કેસ, માળિયામાં 3 કેસ, અને માંગરોળમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે  કોરોનાના નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે ચેહલ્લ 24 કલાકમાં વધુ 34 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 21 પોઝીટીવ કેસમાં જૂનાગઢ સીટીમાં 10 કેસ, ગ્રામ્યમાં 2 કેસ, કેશોદમાં 5 કેસ, માળિયામાં 3 કેસ, અને માંગરોળમાં 1 કેસ નોંધાયો છે

(8:35 pm IST)