સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th September 2021

દ્વારકા પાલિકાના પ્રમુખ જયોતિબેન સામાણીના પ્રયાસો સફળ : PGVCL પાસેથી નુકશાન વળતર પેટે 70 લાખનો ચેક મળ્યો

જ્યોતિબેન સામાણીની ઉર્જામંત્રી સમક્ષની રજૂઆત સફળ : લાંબા સંઘર્ષને અંતે આવ્યો ઉકેલ

દ્વારકા :PGVCL દ્વારા ભૂમિગત વિજજોડાણ માટે જાહેરમાર્ગોમાં ખોદકામ કર્યાબાદ નુકશાન વળતર તરીકે નગરપાલિકાએ ૫.૭૦,૦૦ લાખ લેવાપાત્ર થતા હતા.

લાંબા સંધર્ષને અંતે પ્રમુખ જયોતિબેન પી.સામાણી દ્વારા ઉર્જામંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવતા નગરપાલિકાને PGVC તરફથી રૂ.૭૦.00 લાખ નો ચેક મળી ગયેલ છે. પ્રમુખના  પ્રયત્નો સફળ થયા છે

   

(12:00 am IST)