સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th August 2022

કાન્હાના જન્મદિવસ પર આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારકામાં અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથજી મથુરામાં: લાખો ભાવિકો ઉમટયા

સીએમ યોગી શ્રી કૃષ્ણ જન્મજયંતિ નિમિત્તે કૃષ્ણ જન્મભૂમિ ખાતે મથુરામાં હાજરી આપી રહ્યા છે.
જન્માષ્ટમી માટે મથુરા અને દ્વારકા દુલ્હનની જેમ સજાવાયા છે. લાખોની સંખ્યામાં ભક્તો કૃષ્ણનગરી મથુરામાં પહોંચ્યા છે તો દ્વારકા પણ કૃષ્ણ જન્મ ઉત્સવ માટે ધમધમી રહ્યું છે

 

(10:41 am IST)