સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

ખભાળિયા નજીક ભાણવળીના પાટિયા પાસેથી અંદાજિત 150 પેટી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો

ખંભાળિયા પોલીસે લાખોની કિંમતનો દારૂ પડકી વધુ કાર્યવાહી હાથ ધરી

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા : ખભાળિયા નજીક ભાણવળીના પાટિયા પાસેથીઅંદાજિત 150 પેટી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો  છે ખંભાળિયા પોલીસે લાખોની કિંમતનો દારૂ પડકી વધુ કાર્યવાહી હાથ ધરી છે વધુ વિગત મેળવાઈ રહી છે

(8:25 pm IST)