સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

ધ્રોલ જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયનો ખેલ મહાકુંભ u-14 હોકી સ્પર્ધામાં પ્રથમ નંબર

ધ્રોલ:::ધ્રોલ જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય ની ખેલ મહાકુંભ u-14 હોકી સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોન રાજકોટ ખાતે જી.એમ.પટેલ સ્કૂલની ટીમનો પ્રથમ નંબર આવેલો હવે રાજ્ય કક્ષાએ ભાગ લેશે તેવું જણાવવામાં આવ્યું છે

 

(7:18 pm IST)