સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th October 2020

જૂનાગઢ જિલ્લામાં કલાકમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

ભેસાણમાં દોઢ ઇંચ વરસાદ, જૂનાગઢ અને માણાવદરમાં અડધો ઇંચ, ભવનાથ દામોદર કુંડ જંગલ વિસ્તાર નદીઓમાંમાં પૂર આવ્યા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે બપોરે ત્રણ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો બપોરે ચાર વાગ્યા સુધીમાં એક કલાકમાં અડધાથી દોઢ ઇંચ જેવો વરસાદ ખાબક્યો હતો, છેલ્લા એક કલાકમાં જૂનાગઢ અને  માણાવદરમાં અડધો ઇંચ અને ભેસાણમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો

આ લખાઈ છે ત્યારે ભવનાથ દામોદર કુંડ જંગલ વિસ્તાર નદીઓમાંમાં  પૂર આવ્યા હતા અને હાલમાં ધીમીધારે વરસાદ ચાલુ છે

(5:17 pm IST)