સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th June 2022

જેતપુરમાં ફરી માથું ઉંચકતો કોરોના બે કેસ પોઝિટિવ નોંધાયા

   (કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા.૧૮ :   લાંબા સમયની રાહત બાદ કોરોનાનો ફરી કહેર ચાલુ થયો હોય જેમાં કાલે શહેરના બાવાવાળા પરા અને મોટા ચોક વીસ્‍તારમાં રહેતા બે લોકો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થતાં આરોગ્‍ય ટીમે કામગીરી હાથ ધરી છે. દર્દી ની કોઈ ટ્રાવેલિંગ હિસ્‍ટ્રી છે, કેટલા લોકોના સંપર્ક માં આવ્‍યા છે. તે જાણવા તાલુકા હેલ્‍થ ઓફિસર ડો. કુલદીપ સાપરીયા ના માર્ગદર્શન હેઠળ કામગીરી શરૂ કરાઇ છે.

(1:35 pm IST)