સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th June 2022

સાવરકુંડલા માનવ મંદિરના રાજુલા ના પત્રકાર ઈરફાન ગોરીએ કોક્રેટ આપી દાનમાં

 સાવરકુંડલા : રાજુલાના યુવાન પત્રકાર અને સંત પ્રેમી ઈરફાન ગોરી એ સાવરકુંડલા ખાતે આવેલ માનવ મંદિર જે.સેવા કાર્યો કરવા માં ઉત્તમ છે તે માનવ મંદિરમાં ડાઇનિંગ હોલ બનાવવા માટે એક ડમ્‍પર કોક્રેટ આપેલ ઈરફાન ભાઈ ગોરી માનવ મંદિર માં ભક્‍તિરામ બાપુની સુંદર સેવા થી પ્રભાવિત થઈ અવાર નવાર દાન પુન સેવા કાર્યો માં મદદ રૂપ બને છે અને માનવ મંદિરે સારા વાર તહેવાર માં અચૂક હાજરી હોય છે.

(1:29 pm IST)