સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th June 2022

જામનગરમાં ઉમેદવારોએ હોબાળો મચાવતા આર્મીના વાહનો સાથે ચુસ્‍ત બંદોબસ્‍ત

 

જામનગરઃ આર્મી ભરતી મુદ્દે ઉમેદવારોએ હોબાળો મચાવતા દોડધામ થઇ ગઇ હતી અને આર્મીના વાહનો સાથે ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવી દેવાયો છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:28 pm IST)