સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th June 2022

ભાવનગર શહેરમાં કોરોનાના ૩ કેસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૧૮: ભાવનગર શહેરમા કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરના કાળાનાળા વિસ્‍તારમાં ૧૬ વર્ષના તરૂણનો, વિદ્યાનગર વિસ્‍તારમાં ૨૧ વર્ષના યુવાન અને ડોન ચોક વિસ્‍તારમાં ૩૧ વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. હવે ભાવનગર જિલ્લામાં એક્‍ટિવ કેસની સંખ્‍યા ૧૭ થઈ છે.

(11:42 am IST)